Thursday, June 4, 2026
Rajkot Updates News : Latest Gujarati News
  • ટૉપ સ્ટોરીઝ
  • ગુજરાત
    • રાજકોટ
    • અમદાવાદ
    • સુરત
    • વડોદરા
    • અન્ય જિલ્લા
  • ભારત
  • વિશ્વ
  • જાનવા જેવુ
  • સારા સમાચાર
  • સ્પોર્ટ
No Result
View All Result
Rajkot Updates News : Latest Gujarati News
  • ટૉપ સ્ટોરીઝ
  • ગુજરાત
    • રાજકોટ
    • અમદાવાદ
    • સુરત
    • વડોદરા
    • અન્ય જિલ્લા
  • ભારત
  • વિશ્વ
  • જાનવા જેવુ
  • સારા સમાચાર
  • સ્પોર્ટ
No Result
View All Result
Rajkot Updates News : Latest Gujarati News
No Result
View All Result
  • ટૉપ સ્ટોરીઝ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • જાનવા જેવુ
  • સારા સમાચાર
  • સ્પોર્ટ
Home Good News

આ કાર્ડ વિના નહીં મળે PM કિસાનનો 10મો હપ્તો, અહીં જાણો નોંધણીની નવી પ્રક્રિયા વિશે

PM કિસાન સમ્માન નિધિ યોજનામાં છેતરપિંડી રોકવા માટે મોટું પગલું ભર્યું છે. સરકારે હવે આ નોંધણીની પ્રક્રિયામાં મહત્વપૂર્ણ ફેરફારો કર્યા છે.

October 26, 2021
in Good News, Knowledge
294
PM Kishan Farmer Yojna

PM Kishan Farmer Yojna

17
SHARES
3.3k
VIEWS

કેન્દ્ર સરકારે PM કિસાન સમ્માન નિધિ યોજનામાં છેતરપિંડી રોકવા માટે મોટું પગલું ભર્યું છે. સરકારે હવે આ યોજનાની નોંધણીની પ્રક્રિયામાં મહત્વપૂર્ણ ફેરફારો કર્યા છે. હવે કિસાન યોજનામાં નોંધણી માટે રાશન કાર્ડ ફરજિયાત કરવામાં આવ્યું છે.

હવે આ યોજનાનો લાભ PM કિસાન પોર્ટલ પર રાશન કાર્ડ નંબર દાખલ કર્યા પછી જ મળશે. હવે આ યોજના હેઠળ નવા રજીસ્ટ્રેશન પર રાશનકાર્ડ નંબર આપવો ફરજિયાત રહેશે. તે જ સમયે, રાશન કાર્ડની ફરજિયાત જરૂરિયાતની સાથે, હવે નોંધણી દરમિયાન પોર્ટલ પર માત્ર દસ્તાવેજોની સોફ્ટ કોપી (પીડીએફ) બનાવવી અને અપલોડ કરવી પડશે.

નોંધણીમાં કોઈ ભૂલ રહેશે નહીં
આ અંતર્ગત ખતૌની, આધાર કાર્ડ, બેંક પાસબુક અને ડિક્લેરેશનની હાર્ડ કોપી ફરજિયાત સબમિટ કરવાનું પણ દૂર કરવામાં આવ્યું છે. હવે લાભાર્થીઓએ આ દસ્તાવેજોની પીડીએફ ફાઈલ બનાવીને પોર્ટલ પર અપલોડ કરવાની રહેશે. આનાથી ખેડૂતોનો સમય બચશે તેમજ નવી સિસ્ટમમાં યોજના વધુ પારદર્શક બનશે.

નોંધણી માટે જરૂરી દસ્તાવેજો
તમારા માટે બેંક ખાતા નંબર હોવો ફરજિયાત છે કારણ કે સરકાર ખેડૂતોને DBT દ્વારા નાણાં ટ્રાન્સફર કરે છે.
તમારું બેંક ખાતું આધાર સાથે જોડાયેલું હોવું જોઈએ.
તમારા માટે આધાર કાર્ડ હોવું ફરજિયાત છે. આ વિના તમે આ યોજનાનો લાભ લઈ શકશો નહીં.
તમારા દસ્તાવેજો PM કિસાનની વેબસાઇટ pmkisan.gov.in પર અપલોડ કરો.
આધારને લિંક કરવા માટે, તમે ફાર્મર કોર્નરના ઓપ્શન પર જાઓ અને એડિટ ડિટેલ ઓપ્શન પર ક્લિક કરીને અપડેટ કરો.

જો તમે ખેડૂત છો અને PM કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લેવા ઈચ્છો છો તો આ સમાચાર તમારા માટે ખુબ જ અગત્યના છે. એવું અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે કે, સરકાર 31 ઓક્ટોબર 2021 સુધીમાં ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાનો 10 મો હપ્તો આપવાની યોજના બનાવી રહી છે. તમને જણાવી દઈએ કે સરકારે ગયા વર્ષે 25 ડિસેમ્બર 2020 ના રોજ ખેડૂતોને પૈસા ટ્રાન્સફર કર્યા હતા ત્યારે બીજી તરફ સમસ્યા એ રહેશે કે, જે ખેડૂતોએ અરજી કરતા સમયે ભૂલો કરી છે તેમને આ હપ્તાનો લાભ મળી શકશે નહિ.

સુધારણા માટે પાછી મોકલવામાં આવી રહી છે અરજીઓ :
જે ખેડૂતોની અરજીઓમાં કોઈ ભૂલો હશે તેમની અરજીઓ સ્વીકારવામાં આવશે નહિ. આ અરજીઓ સુધારા માટે પરત મોકલવામાં આવી રહી છે. મળતી માહિતી અનુસાર કૃષિ વિભાગ દ્વારા કેન્દ્ર સરકારને મોકલવામાં આવેલી કેટલીક વેરિફાઇડ અરજીઓમાં PFMS દ્વારા ફંડ ટ્રાન્સફર સમયે અનેક પ્રકારની ભૂલો જોવા મળી છે. તેના કારણે કિસાન સન્માન નિધિની રકમ આ લોકોના ખાતામા ટ્રાન્સફર થઇ રહી નથી. આ અરજીઓ ભૂલો સુધારવા માટે પાછી મોકલવામાં આવી રહી છે.

લાખો કિસાનોનો અટક્યો હપ્તો :
કૃષિ મંત્રાલયના અહેવાલ મુજબ 12.26 મિલિયનથી વધુ ખેડૂતો PM કિસાન સન્માન નિધિ યોજના હેઠળ પંજીકૃત છે. 10.59 કરોડથી વધુ કિસાનને RFT Sign એટલે કે રિકવેસ્ટ ફોર ફંડ ટ્રાંસફર કરવામાં આવ્યું છે. ત્યારબાદ 10.50 કરોડથી વધુ ખેડૂત પરિવારોની FTO જનરેટ થઈ એટલે કે ફંડ ટ્રાન્સફર કરવાના ઓર્ડર આપવામાં આવ્યા. 72 લાખથી વધુ એવા ખેડૂતો છે કે, જેમની ચુકવણી કોઈ કારણસર નિષ્ફળ ગઈ છે જ્યારે 58.50 લાખથી વધુ ખેડૂતોનો હપ્તો માહિતી જાહેર ના કરવાને કારણે અટકી ગયો છે.

પોર્ટલ પર તમારી સ્થિતિ તપાસો :
જો કેટલાક કારણોસર તમને કિસાન સન્માન નિધિની રકમ નથી મળી રહી તો તમારે પોર્ટલ પર એકવાર તમારી સ્થિતિ તપાસવી પડશે. એવું બની શકે છે કે, અમુક નાની ભૂલને કારણે તમારી રકમ અટવાઇ ગઈ છે. જો એમ હોય તો તમે તેને તરત જ ઓનલાઇન સુધારી શકો છો.

Online પૈસા ટ્રાન્સફર કરવા મામલે સમાચાર : RBI એ બદલ્યો આ નિયમ, જાણો…

આ કારણોસર અરજી થઇ શકે છે રિજેક્ટ :
ખેડૂતનું નામ ‘અંગ્રેજી’ માં લખવું જરૂરી છે. જે ખેડૂતનું નામ અરજીમા ‘હિન્દી’ માં છે તો તેમણે પોતાનું નામ બદલવુ. જો અરજીમાં અરજી કરનાર વ્યક્તિનું નામ અલગ હોય અને બેન્કની પાસબુકમા નામ અલગ હોય તો પણ ફંડ ટ્રાંસફરમાં તકલીફ થઇ શકે છે. ખેડૂતે બેન્ક ખાતા પ્રમાણેનું નામ અરજીમાં સુધારીને આપવું પડશે. આ સિવાય જો બેન્કના આઇએફસી કોડ લખવામાં ભૂલ કરી હોય, ગામનું નામ ખોટું લખ્યું હોય કે પછી બેન્ક એકાઉન્ટ નંબર ખોટા લખ્યા હોય તો પણ અરજી રદ થઇ શકે છે.

Previous Post

વારંવાર Nose બંધ થઇ જાય છે? આ ઘરેલું ઉપાયો કરો મળશે રાહત

Next Post

હવે મરઘીઓ ફેલાવશે Corona કરતા પણ Danger Virus, દુનિયામાં આવી રહી છે નવી તબાહી : દાવો

Related Posts

Llama
Good News

META Llama 2 : OpenAI અને Google Bard ને પડકારવા માટે એક મફત Open Source AI Model હરીફાઈ કરશે

July 19, 2023
Vande Bharat Express
Good News

PM Modi આવતીકાલે 5 નવી Vande Bharat Express Trains સમર્પિત કરશે

June 26, 2023
H-1B Visa
Good News

H-1B Visa Renewal: હવે તમે ભારતની મુસાફરી કર્યા વિના US work visa રિન્યૂ કરી શકો છો

June 24, 2023
Patanjali Group
Good News

Baba Ramdev એ આગામી 5 વર્ષમાં Patanjali Group માટે ₹1 લાખ કરોડ અને Patanjali Foods નું ₹50,000 કરોડ ના ટર્નઓવરનું લક્ષ્ય નક્કી કર્યું છે

June 16, 2023
Apple Vision Pro
Knowledge

Apple Vision Pro તેના camera માં third-party applications ની ઍક્સેસ પ્રદાન કરશે નહીં જાણો વિગત વાર

June 15, 2023
Help Me Write
Good News

Gmail ની ‘Help Me Write’ સુવિધા હવે એન્ડ્રોઇડ, iOS પર નોંધાયેલા પરીક્ષકો માટે ઉપલબ્ધ છે: Report

June 14, 2023
Next Post
H5N8 Virus

હવે મરઘીઓ ફેલાવશે Corona કરતા પણ Danger Virus, દુનિયામાં આવી રહી છે નવી તબાહી : દાવો

Rajkot Police

Rajkot પોલીસે લોકોને એવુ કેમ કહ્યું કે, 'દિવાળી પર બહાર જતા પહેલા અમને કહીને જજો...' જાણો....

No Result
View All Result

Recenet Posts

  • Ketu Ayurveda અને પંચકર્મ ક્લિનિકે રાજકોટમાં સ્વાસ્થ્ય રૂપી સત્કર્મ કરવાની શરૂઆત કરી September 1, 2023
  • META Llama 2 : OpenAI અને Google Bard ને પડકારવા માટે એક મફત Open Source AI Model હરીફાઈ કરશે July 19, 2023
  • Reliance Industries ના demerger બાદ Jio Financial Services ને સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ કરવામાં આવશે July 12, 2023
  • ભારત 2075 સુધીમાં વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાની તૈયારીમાં છે July 11, 2023
  • Threads : YouTuber Misterbeast એ Threads સૌથી પહેલા million followers બનાવી Guinness World Record બનાવ્યો July 7, 2023

Tags

5G (12) AAP (14) Ahmedabad (8) Amit Shah (10) Apple (16) Arvind Kejriwal (14) baba ramdev (5) Bill Gates (6) BJP (9) Boris Johnson (6) ChatGPT (6) China (6) Congress (14) corona (23) Corona test (6) covid 19 (26) Cricket (16) elon musk (15) Facebook (7) Good News (9) Google (17) Government (5) Gujarat (34) health (8) Help (8) India (18) IPL (5) IPL 2021 (5) jio (7) Knowledge (13) Microsoft (9) Modi (26) New Delhi (5) PM (10) PM Modi (23) PM Narendra Modi (15) Rajkot (9) RBI (8) Reliance (5) tesla (7) Twitter (10) vaccine (20) Veccine (5) Virat Kohli (7) WhatsApp (14)
Rajkot Updates News

Tags

5G AAP Ahmedabad Amit Shah Apple Arvind Kejriwal baba ramdev Bill Gates BJP Boris Johnson ChatGPT China Congress corona Corona test covid 19 Cricket elon musk Facebook Good News Google Government Gujarat health Help India IPL IPL 2021 jio Knowledge Microsoft Modi New Delhi PM PM Modi PM Narendra Modi Rajkot RBI Reliance tesla Twitter vaccine Veccine Virat Kohli WhatsApp
 
  • Sandip Lakhtariya
  • 99248 10221
  •  
  • Gaurav pokar
  • 90163 94566
  •  
  • [email protected]

© 2022 Rajkot Updates News

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • ટૉપ સ્ટોરીઝ
  • ગુજરાત
    • રાજકોટ
    • અમદાવાદ
    • સુરત
    • વડોદરા
    • અન્ય જિલ્લા
  • ભારત
  • વિશ્વ
  • જાનવા જેવુ
  • સારા સમાચાર
  • સ્પોર્ટ

© 2022 Rajkot Updates News