Tag: Rajkot

Rajkot માં વેપારીઓએ કર્યો મિની લોકડાઉનનો વિરોધ, કહ્યું- દુકાનો ખોલવાની મંજૂરી આપો

Rajkot માં વેપારીઓએ કર્યો મિની લોકડાઉનનો વિરોધ, કહ્યું- દુકાનો ખોલવાની મંજૂરી આપો

રાજકોટ ના વેપારીઓ અધકચરા લોકડાઉન થી કંટાળ્યા રાજકોટ કલેક્ટર આવેદનપત્ર આપી ને રજૂઆત કરવા આવી કે સંપુર્ણ લોક ડાઉન કરવામાં ...

Marwadi Family Samarasanī uttama sāravārathī prabhāvita māravāḍī parivāra kahē chē: Sivila lāsṭa ōpsana nahi parantu pharsṭa ōpsana hōvō jō'ī'ē. Kōrōnāmāṁ samarasanī uttama sāravārathī prabhāvita tha'ī māravāḍī parivāra kahē chē..... Pavanabhā'ī biyānī (dardī): Isasē bahētara sāravāra mainē 78 sālamēṁ kisī bhī aspatālamēṁ nahīṁ dēkhī hai... Samarasa kōvīḍamānthī sāravāra bāda biyānī dampatī'ē bhāvuka banī sivilamāṁ ja kōrōnānī sāravāra karāvavā karyō anurōdha putravadhu svātibēna biyānī: Khānagī hōspiṭalamāṁ injēkśana anē ōksijana māṭē dardīnā parivārē mahēnata karavī paḍē chē… hamārē dimāgamē sivila kē bārēmē aisī imēja hai kī vahāṁ jarūriyātamanda lōga hī sāravāra lētē hai, aura sivila hammēśā lāsṭa ōpaśana rahētā hai... Ā imēja sāthē mūḷa sirasānā (rājasthāna) anē rājakōṭanē chēllā 22 varṣathī karmabhūmi banāvī cūkēlā biyānī dampatīnē kōrōnā thayā bāda chēllā ōpaśana tarīkē sivilamāṁ dākhala thavuṁ paḍyuṁ hatuṁ. Samarasa khātē 14 divasanī sāravāra bāda sivila hōspiṭala chēllō nahīṁ parantī pahēlō ōpaśana hōvō jō'ī'ē tēvī sivilanī chāpa sāthē svastha tha'ī gharē pāchā jatī vēḷā'ē darēkē khānagī davākhānāmāṁ sāravāranā badalē sivila khātē sāravāra lēvī jō'ī'ē tēvō māravāḍī parivārē anurōdha karyō hatō. 78 Varṣīya pavanabhā'ī biyānī ājī vasāhatamāṁ maśīna ṭulsanā udyōga sāthē saṅkaḷāyēlā chē. Gata tā. 15 Nā tē'ō kōrōnā pōjhiṭiva āvyā. Bījā divasē tēmanā patnī an̄janābēnanē paṇa kōrōnā thayō. Ōksījhna lēvala ghaṭatā khānagī hōspiṭalamāṁ bēḍa maḷavānī śakyatā nahivata hōvānuṁ māluma paḍatā manē-kamanē sivilamāṁ dākhala thayā. Ahīthī tēmanē sāravārthē samarasa kōvīḍa hēltha sēnṭara khātē rīphara karāyā. Jyā ḍōkṭarsanī ṭīma dvārā tēmanī saghana sāravāra uparānta vividha pravr̥tti karāvavāmāṁ āvatī. Sāravārathī santuṣṭha pavanabhā'ī jaṇāvē chē kē, mēṁ mārī jhīndagīmāṁ āṭalī sārī sāravāra jō'ī nathī. Samagra sṭāpha amārō khuba khyāla rākhatō. Sarakārī tantra dvārā sisṭamēṭika kāmagīrī anē pōjhiṭiva ēprōcathī amē lōkō sājā thayā chī'ē. Tēmanā patnī an̄janābēna rajā lētī vēḷā'ē khuba ja bhāvuka banī badhānō ābhāra mānatā jaṇāvē chē kē, “mērē pāsa śabda nahi hē, īna lōgōnē jisa taraha prēma bhāva sē sāravāra kī hai, dhan'yavāda śaba chōṭā hē īna lōkō kē liyē...”. Huṁ mōtanā mukhamānthī bahāra nīkaḷī chuṁ. Ahīṁ suvidhā'ō, sṭāphanī lāgaṇī, phījhayōthērāpīsṭa, ḍōkṭarsa badhā'ē parivāranī vibhāvanā sāthē madadarūpa banī amanē navuṁ jīvana āpyuṁ chē. "Hamārī gavarmēnṭa acchā kāma kara rahī hai, unakō dōṣa mata dō, hamē apanē āpakō badalanēkī jarūrata hai" āvā samayē kō'īnē dōṣa dēvānuṁ nahi parantu sarakāra jē karī rahī chē tēnī dilathī sarāhanā karavī jō'ī'ē tēma an̄janābēna kr̥tajñabhāva vyakta karatā vinantī karē chē.. Pavanabhā'ī biyānīnā putravadhu svātibēna biyānī hindī tēmaja īṅglīśamāṁ tēmanā parivāranē maḷēla sāravāra suvidhānō anubhava jaṇāvatā kahē chē kē, ahīṁ jē sāravāra anē kmayunikēśana rispōnsa amanē maḷyō chē tē amē kalpanāmāṁ paṇa vicāryō nā hōya tēvō hatō. Ahīṁ dardīnē ēkapaṇa miniṭa māṭē ōksijana kē injēkśananī kamī pāḍavā dīdhī nathī. Svātibēna vadhumāṁ jaṇāvē chē kē, amē rātrē 11 vāgyē dardīnī tabiyata aṅgē ḍōkṭaranē parsanalī phōna karī pūchayē tō paṇa yōgya javāba amanē maḷyō chē. Khānagī hōspiṭalamāṁ injēkśana anē ōksijana māṭē dardīnā parivārē mahēnata karavī paḍē chē, jayārē amanē ahīṁ kō'īpaṇa prakāranī vyavasthā karavā māṭē jaṇāvāyuṁ nathī. Anē tē paṇa ēkapaṇa rūpiyō līdhā vagara... Rājyanā mukhyamantrī anē sau adhikārī'ō anē ḍōkṭarsanō ābhāra mānī rājasthānī parivāra gujarātamāṁ maḷēlī uttama sāravārathī dhan'yatānī lāgaṇī anubhavatā umērē chē kē sivila ē chēllō nahi parantu pahēlō ōpsana hōvō jō'ī'ē.. Show more 3026 / 5000 Translation results Impressed by Samaras excellent treatment. Rajkot

રાજકોટ સમરસની ઉત્તમ સારવારથી પ્રભાવિત મારવાડી પરિવાર કહે છે : સિવિલ લાસ્ટ ઓપ્સન નહિ પરંતુ ફર્સ્ટ ઓપ્સન હોવો જોઈએ.

કોરોનામાં સમરસની ઉત્તમ સારવારથી પ્રભાવિત થઈ મારવાડી પરિવાર કહે છે..... પવનભાઈ બિયાની (દર્દી) : ઇસસે બહેતર સારવાર મૈને ૭૮ સાલમેં ...

free home sanitization in rajkot

રાજકોટમાં ABVP ના આગેવાનો દ્વારા નિઃશુલ્ક હોમ સેનેટાઈઝેશની સેવા કરાઇ શરૂ

રાજકોટમાં ABVP ના આગેવાનો દ્વારા નિઃશુલ્ક હોમ સેનેટાઈઝેશની સેવા કરાઇ શરૂ, 5 દિવસમાં 47 થી વધુ ઘર કર્યા સેનેટાઇઝ કોરોનાની ...

Rangilu rajkot

શું તમે આ જાણો છો રંગીલા રાજકોટ વિશે, એક વો ભી દૌર થા, એક યે ભી દૌર હૈ

રાજકોટમાં ચાર જ થિયેટર હતા.પ્રહલાદ,હરિષચંદ્ર,કૃષ્ણ અને ગેસફોર્ડ.એમાં ગેસફોર્ડ નંબર 1 હતું.ગેસફોર્ડમાં બાલ્કનીથી પણ ઉપર બોક્સ હતા.સોફામાં વટથી બેસવાનું.તેમાં બેસીને સહકુટુંબ ...

રાજકોટમાં કોરોનામાં ખુલ્લી લૂંટ, 3 મહિના પહેલા 300થી 600માં મળતા ઓક્સિમીટરનો 1500થી 2000 ભાવ, ફ્લોમીટરમાં 3 ગણો ભાવ વધ્યો

રાજકોટમાં કોરોનામાં ખુલ્લી લૂંટ, 3 મહિના પહેલા 300થી 600માં મળતા ઓક્સિમીટરનો 1500થી 2000 ભાવ, ફ્લોમીટરમાં 3 ગણો ભાવ વધ્યો

ઓક્સિજન સિલિન્ડરમાં વપરાતા ફ્લોમીટરની કિંમત 2000થી 3000 સુધી હોવાનું સામે આવ્યું રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર, ગુજરાત અને દેશમાં કોરોનાની ઘાતક ...

રાજકોટવાસીઓનો દિવસ લાઈન થી શરૂ અને લાઈનમાં પુરો થાય, ઓક્સિજનના બાટલા અને રેમડેસિવિર માટે લોકોનો રઝળપાટ

રાજકોટવાસીઓનો દિવસ લાઈન થી શરૂ અને લાઈનમાં પુરો થાય, ઓક્સિજનના બાટલા અને રેમડેસિવિર માટે લોકોનો રઝળપાટ

આજે સતત ત્રીજા દિવસે પણ રેમડેસિવિર ઇન્જેક્શન અને ઓક્સિજનના બાટલાની લાંબી લાઇન જોવા મળી ચારેબાજુ એક જ ચર્ચા ઇન્જેક્શન છે, ...

રાજકોટ સિવિલ ફૂલ, હવે ચૌધરી હાઇસ્કૂલના મેદાનમાં ડોમ ઉભો કરી 100 બેડની હોસ્પિટલની કામગીરી શરૂ, જરૂર પડ્યે 200 કરાશે

રાજકોટ સિવિલ ફૂલ, હવે ચૌધરી હાઇસ્કૂલના મેદાનમાં ડોમ ઉભો કરી 100 બેડની હોસ્પિટલની કામગીરી શરૂ, જરૂર પડ્યે 200 કરાશે

100 બેડ ઓક્સિજન સાથેના ઉભા કરાશે અને જરૂર પડ્યે તેની સંખ્યા વધારી 200 કરશે. રાજકોટમાં રોજ કોરોનાના કેસ અને તેના ...